ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે

10-12 Board Exam News : શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવા સાથે ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. ધોરણ-10 અને 12 સાયન્સમાં શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી 6 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવી છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 9 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવવામાં આવી છે. રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની આ મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવશે.રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારાશે

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


10-12 Board Exam News : શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવા સાથે ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. ધોરણ-10 અને 12 સાયન્સમાં શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી 6 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવી છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 9 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવવામાં આવી છે. રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની આ મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવશે.

રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારાશે