તાલાલા તાલુકા પંચાયતમાં 'આપ'નો માસ્ટરસ્ટોક: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને ઇષ્ટદેવના સોગંદ લેવડાવ્યા

May 1, 2026 - 20:00
તાલાલા તાલુકા પંચાયતમાં 'આપ'નો માસ્ટરસ્ટોક: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને ઇષ્ટદેવના સોગંદ લેવડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AAP Unique Move in Talala: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ  ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા પંચાયતમાં સત્તાનું સમીકરણ જટિલ બન્યું છે. કોઈ પણ પક્ષ સ્પષ્ટ બહુમતી મેળવી શક્યો નથી, ત્યારે પોતાના સભ્યોને તૂટતા બચાવવા માટે આમ આદમી પાર્ટીએ એક અનોખો અને વ્યૂહાત્મક માર્ગ અપનાવ્યો છે.

આપની વિજેતા ઉમેદવારોએ ઇષ્ટદેવના સોગંદ ખાધા

તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપની 9 બેઠકો, આમ આદમી પાર્ટી (AAP)ની 07 બેઠકો અને કોંગ્રેસની 02 બેઠકો છે. ત્યારે કોઈ પણ પક્ષ પાસે બહુમતીનો આંકડો ન હોવાથી પક્ષપલટો થવાની પૂરેપૂરી શક્યતાઓને જોતા 'આપ' સક્રિય થઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0