ટ્રેનમાં મુસાફરોને બેહોશ કરીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો

Mar 20, 2026 - 01:00
ટ્રેનમાં મુસાફરોને બેહોશ કરીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, ગુરૂવાર

ટ્રેનમાં મુસાફરો સાથે પરિચય કેળવીને તેમને વિશ્વાસમાં લઇને ઠંડાપીણામાં ઉંઘની ગોળી ભેળવીને આપ્યા બાદ બેહોશ કરીને કિમતી મુદ્દામાલની ચોરી કરતા શખ્સને અંતે ઝડપી લેવામાં આવ્યો છે.  દિલ્હીમાં  રહેતા આરોપીએ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં ગુના આચરતો હતો.

અમદાવાદ તેમજ અન્ય જિલ્લાઓમાં ટ્રેનમાં પેેસેન્જરો સાથે  મિત્રતા કેળવીને  કોલ્ડ ડ્રીક્સમાં ઉંઘની ગોળી ઉમેરીને આપ્યા બાદ બેહોશ કરીને તેમનો કિંમતી સામાન ચોરી કરવાના કિસ્સામાં સામે આવ્યા હતા. જેથી પોલીસે વોચ રાખી હતી . આ દરમિયાન એલસીબી પીઆઇ  જે આર દેસાઇને ચોક્કસ આ કેસમાં સંડોવાયેલા આરોપી અંગે માહિતી મળી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0