જામનગરથી પતિ, પત્ની તેમજ પુત્રીનું અપહરણ કરી MP જતા પાંચની ધરપકડ
જરોદ તા.૬ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાની એક વાડીમાંથી પતિ અને પત્ની તેમજ પુત્રીનું અપહરણ કરી મધ્યપ્રદેશ લઇ જતી ગેંગના પાંચ સભ્યોને જરોદ પાસેથી પોલીસે ઝડપી પાડયા હતાં.આ અંગેની વિગત એવી છે કે કાલાવાડ તાલુકાના ધુનધોરાજી ગામની સીમમાં મૂળ મધ્યપ્રદેશનો પરિવાર ભાડે રાખેલી વાડીમાં ઊંઘતો હતો ત્યારે વિક્રમ રામસિંગ દેસાઇ (રહે.અડવાળાગામ તા.આંબવા, જિલ્લો અલીરાજપુર) તેના સાગરીતો સાથે આવ્યો હતો અને કૈલાસભાઇ સુપડુભાઇ સોલંકી તેની પત્ની ઉષાબેન તેમજ પુત્રી નિશાને ધમકી આપી સફેદ કલરની બોલેરો ગાડીમાં અપહરણ કરીને ભાગી ગયા હતાં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જરોદ તા.૬ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાની એક વાડીમાંથી પતિ અને પત્ની તેમજ પુત્રીનું અપહરણ કરી મધ્યપ્રદેશ લઇ જતી ગેંગના પાંચ સભ્યોને જરોદ પાસેથી પોલીસે ઝડપી પાડયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે કાલાવાડ તાલુકાના ધુનધોરાજી ગામની સીમમાં મૂળ મધ્યપ્રદેશનો પરિવાર ભાડે રાખેલી વાડીમાં ઊંઘતો હતો ત્યારે વિક્રમ રામસિંગ દેસાઇ (રહે.અડવાળાગામ તા.આંબવા, જિલ્લો અલીરાજપુર) તેના સાગરીતો સાથે આવ્યો હતો અને કૈલાસભાઇ સુપડુભાઇ સોલંકી તેની પત્ની ઉષાબેન તેમજ પુત્રી નિશાને ધમકી આપી સફેદ કલરની બોલેરો ગાડીમાં અપહરણ કરીને ભાગી ગયા હતાં.