ચોકલેટ બૂકે ને ઠંડાઈ મુખવાસ મ્હોમાં ફૂટશે સ્વાદનો ફટાકડો!

- નૂતન વર્ષાભિનંદન સાથે મહેમાનોને કહેજો, 'મધુર ૨૦૮૧'- બહારનાં રાજ્યો અને વિદેશમાં પણ રાજકોટના મુખવાસની ડિમાન્ડ, ચોકલેટ માટે કોર્પોરેટ કંપનીઓના એડવાન્સ ઓર્ડરરાજકોટ : બજારમાં ચારે તરફ ખરીદીના જામેલા માહોલમાં દિવાળી અને નવા વર્ષને ધ્યાનમાં રાખી મુખવાસ અને ચોકલેટની ખરીદી પણ ધમાધમી રહી છે.મુખવાસ બજારમાં રૂપિયા ૩૦૦થી ૧૮૦૦ પ્રતિકિલોના ભાવે અલગ અલગ વેરાયટીના આશરે ૧૩૦ મુખવાસ ઉપલબૃધ છે. દિવાળી પર નવા મુખવાસની માગ કરતા ગ્રાહકો માટે આ વખતે ઠંડાઇમાં કેસર પિસ્તા તેમજ ઓરેન્જ, ડ્રાયફ્ટમાં માવા રબડી, સ્ટ્રોબેરી ડ્રાયફ્ટ, મેંગો ડ્રાયફ્ટ સહિતની વેરાયટી છે.

ચોકલેટ બૂકે ને ઠંડાઈ મુખવાસ મ્હોમાં ફૂટશે સ્વાદનો ફટાકડો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- નૂતન વર્ષાભિનંદન સાથે મહેમાનોને કહેજો, 'મધુર ૨૦૮૧'

- બહારનાં રાજ્યો અને વિદેશમાં પણ રાજકોટના મુખવાસની ડિમાન્ડ, ચોકલેટ માટે કોર્પોરેટ કંપનીઓના એડવાન્સ ઓર્ડર

રાજકોટ : બજારમાં ચારે તરફ ખરીદીના જામેલા માહોલમાં દિવાળી અને નવા વર્ષને ધ્યાનમાં રાખી મુખવાસ અને ચોકલેટની ખરીદી પણ ધમાધમી રહી છે.

મુખવાસ બજારમાં રૂપિયા ૩૦૦થી ૧૮૦૦ પ્રતિકિલોના ભાવે અલગ અલગ વેરાયટીના આશરે ૧૩૦ મુખવાસ ઉપલબૃધ છે. દિવાળી પર નવા મુખવાસની માગ કરતા ગ્રાહકો માટે આ વખતે ઠંડાઇમાં કેસર પિસ્તા તેમજ ઓરેન્જ, ડ્રાયફ્ટમાં માવા રબડી, સ્ટ્રોબેરી ડ્રાયફ્ટ, મેંગો ડ્રાયફ્ટ સહિતની વેરાયટી છે.