મસાજ માટે એસ્કોર્ટ સર્વિસની લાલચ આપીને યુવક પાસેથી 2 લાખ પડાવ્યા
- વાંઠવાડીના યુવકને યુવતીઓના અર્ધનગ્ન ફોટા મોકલી લલચાવ્યો- ગઠિયાએ રજિસ્ટ્રેશન, સર્વિસ કોડ અને પોલીસ સિક્યૂરિટીના ચાર્જ પેટે ઓનલાઈન રૂપિયા પડાવી ઠગાઈ કર્યાની ફરિયાદનડિયાદ : મહેમદાવાદ તાલુકાના વાંઠવાળીના યુવકને મોબાઈલમાં યુવતીઓના અર્ધનગ્ન ફોટા મોકલી લલચાવી મસાજ માટે એસ્કોર્ટ સર્વિસની લાલચ આપીને યુવક પાસેથી ગઠિયાએ બે લાખ રૂપિયા ઓનલાઈન પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામમાં રહેતો અભિષેક રાજ બાદુર શર્મા છેલ્લા દસેક વર્ષથી ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે. આ યુવક ૨૫ સપ્ટેમ્બર ના રોજ મોબાઇલ ફોનમાં મસાજની સાઈટ સર્ચ કરતો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વાંઠવાડીના યુવકને યુવતીઓના અર્ધનગ્ન ફોટા મોકલી લલચાવ્યો
- ગઠિયાએ રજિસ્ટ્રેશન, સર્વિસ કોડ અને પોલીસ સિક્યૂરિટીના ચાર્જ પેટે ઓનલાઈન રૂપિયા પડાવી ઠગાઈ કર્યાની ફરિયાદ
મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામમાં રહેતો અભિષેક રાજ બાદુર શર્મા છેલ્લા દસેક વર્ષથી ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે. આ યુવક ૨૫ સપ્ટેમ્બર ના રોજ મોબાઇલ ફોનમાં મસાજની સાઈટ સર્ચ કરતો હતો.