વડોદરામાં વીજ વાયરોમાં પતંગ-દોરા ભરાવાથી ઠેર-ઠેર વીજળી ગુલ, બે દિવસમાં 1400 ફરિયાદો મળી
Vadodara MGVCL : ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે પતંગ અને દોરા ફસાવાના કારણે વીજ લાઈનો ટ્રિપ થવાથી વડોદરા શહેરમાં ઠેર-ઠેર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉભી થઈ હતી. મળતી વિગતો પ્રમાણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન વીજ કંપનીની સબ ડિવિઝન ઓફિસો અને સેન્ટ્રલ હેલ્પલાઈનને વીજ પુરવઠો બંધ થવાની 1400 જેટલી ફરિયાદો અલગ અલગ વિસ્તારોમાંથી મળી હતી.દોરા અને પતંગોના કારણે વીજળી થઈ ગુલસૂત્રોનું કહેવું છે કે, સામાન્ય દિવસોમાં વીજ પુરવઠો બંધ થવાની રોજની સરેરાશ 300 જેટલી ફરિયાદો મધ્ય ગુજરાત વીજ કંપનીને શહેરમાથી મળતી હોય છે. જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન વડોદરામાંથી 1400 જેટલી એટલે કે રોજ કરતા બમણી ફરિયાદો વીજ કંપની પાસે આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara MGVCL : ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે પતંગ અને દોરા ફસાવાના કારણે વીજ લાઈનો ટ્રિપ થવાથી વડોદરા શહેરમાં ઠેર-ઠેર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉભી થઈ હતી. મળતી વિગતો પ્રમાણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન વીજ કંપનીની સબ ડિવિઝન ઓફિસો અને સેન્ટ્રલ હેલ્પલાઈનને વીજ પુરવઠો બંધ થવાની 1400 જેટલી ફરિયાદો અલગ અલગ વિસ્તારોમાંથી મળી હતી.
દોરા અને પતંગોના કારણે વીજળી થઈ ગુલ
સૂત્રોનું કહેવું છે કે, સામાન્ય દિવસોમાં વીજ પુરવઠો બંધ થવાની રોજની સરેરાશ 300 જેટલી ફરિયાદો મધ્ય ગુજરાત વીજ કંપનીને શહેરમાથી મળતી હોય છે. જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન વડોદરામાંથી 1400 જેટલી એટલે કે રોજ કરતા બમણી ફરિયાદો વીજ કંપની પાસે આવી હતી.