ચેતજો! પાટણમાં ફ્લેટમાં એસી બ્લાસ્ટ થતાં આગ ભભૂકી, સૂતેલી મહિલા હેડ કોન્સ્ટેબલનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Patan News: પાટણના ગાયત્રી ફ્લેટમાં બપોરના સમયે એસીમાં અચાનક શોર્ટસર્કિટ બાદ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં રૂમમાં સૂતેલા પાટણ જિલ્લા લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના મહિલા હેડ કોન્સ્ટેબલ સુરેખાબેન ચૌધરીનું ઘરની અંદર જ ફસાઈ જવાથી મોત નીપજ્યું છે. ધારપુર સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જો કે, શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.
લોકલ IBના મહિલા હેડ કોન્સ્ટેબલનું મોત!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

