ગૌણ સેવા પસંદગી મંડળે ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર ભરતીની કરી જાહેરાત
ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર ભરતી જાહેર બાગાયત મદદનીશની 52 જગ્યાઓ પર ભરતી જાહેર અતિથિગૃહ મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો બાગાયત મદદનીશની 52 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કારવામાં આવી છે. જ્યારે અતિથિગૃહ મેનેજરની 14 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઇ છે. જેને OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. આ ભરતી માટે 1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી અરજી કરી શકાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર ભરતી જાહેર
- બાગાયત મદદનીશની 52 જગ્યાઓ પર ભરતી જાહેર
- અતિથિગૃહ મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો બાગાયત મદદનીશની 52 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કારવામાં આવી છે. જ્યારે અતિથિગૃહ મેનેજરની 14 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઇ છે. જેને OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. આ ભરતી માટે 1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી અરજી કરી શકાશે.