ગુજરાતના લેટેસ્ટ સમાચાર Live: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આજે પણ હવામાન વિભાગે રાજ્યમાં ઠેર ઠેર વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ રાજ્યમાં વરસાદને લઈને વાહનચાલકો અને સ્થાનિકોની સમસ્યાઓમાં પણ વધારો થયો છે. અનેક જગ્યાઓએ પહેલા વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખૂલી છે. તો જાણો દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચારની સાથે સાથે રાજ્યના સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -