ગીર સોમનાથ: મધ પાડવા ગયેલા બોડીદરના યુવાન પર સિંહણે કર્યો હુમલો, ઈજાગ્રસ્ત રમેશ હોસ્પિટલમાં દાખલ

Mar 15, 2026 - 18:30
ગીર સોમનાથ: મધ પાડવા ગયેલા બોડીદરના યુવાન પર સિંહણે કર્યો હુમલો, ઈજાગ્રસ્ત રમેશ હોસ્પિટલમાં દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Lioness Attack In Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં સિંહણના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા રમેશ નામના યુવાન પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે વન વિભાગે હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે.

મિત્રો સાથે મધ પાડવા ગયા ને સિંહણ ત્રાટકી

મળતી માહિતી અનુસાર, બોડીદર ગામના રમેશ લેકુ વાઘેલા પોતાના બે મિત્રો સાથે બોડીદર અને ડોળાસા ગામની સરહદે આવેલા ગડિયાનોપા વિસ્તારમાં મધ પાડવા ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0