ખાટલે મોટી ખોડ: AMC પોતે પીવાલાયક પાણી પૂરું પાડવામાં નિષ્ફળ, 1272 સેમ્પલ 'અનફીટ'

Feb 2, 2025 - 10:30
ખાટલે મોટી ખોડ: AMC પોતે પીવાલાયક પાણી પૂરું પાડવામાં નિષ્ફળ, 1272 સેમ્પલ 'અનફીટ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Representative image  

Drinking Water in Ahmedabad: અમદાવાદના 48 વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ 1647 મિલીયન લિટર પીવાનુ શુદ્ધ પાણી આપવામાં આવતુ હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવે છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ અલગ અલગ વોર્ડમાંથી શહેરીજનો તરફથી પ્રદૂષિત પાણી આવતુ હોવા અંગે ફરિયાદ પછી પાણીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0