કુદરતની કેવી કરુણતા! વિસનગરમાં અકસ્માતનો ભોગ બનેલા યુવકને ફરી નડ્યો અકસ્માત, એમ્બ્યુલન્સને કારે ટક્કર મારતા મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ambulance Accident In Mehsana: મહેસાણા જિલ્લાના વિસનગર પાલડી ચોકડી પાસે શનિવારે (છઠ્ઠી જૂન) રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અગાઉના અકસ્માતની સારવાર બાદ તબિયત બગડતાં યુવકને વધુ સારવાર માટે મહેસાણા લઈ જઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સને રોંગ સાઈડથી આવતી એક બેફામ કારે સામેથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર વડનગર તાલુકાના શોભાસણ ગામના 26 વર્ષીય યુવક વિજયકુમાર ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકના પિતા, ભાઈ અને એમ્બ્યુલન્સ ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
અગાઉ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકની તબિયત બગડતાં મહેસાણા ખસેડાતો હતો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

