કપડવંજ તાલુકામાં અડધો ડઝન ગ્રામ પંચાયતોમાં દબાણો હટાવાયા

Jan 9, 2025 - 06:00
કપડવંજ તાલુકામાં અડધો ડઝન ગ્રામ પંચાયતોમાં દબાણો હટાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગ્રામ્ય વિસ્તારમાં દબાણોનો રાફડો

તાલુકાના રમોસડી, ઘડિયા, વ્યાસ વાસણા, આંબલિયારા સહિત અડધો ડઝન ગ્રામ પંચાયતમાં દબાણોનો સફાયો

કપડવંજ: કપડવંજ તાલુકાના નરસિંહપુર સહિત અડધો ડઝન ગ્રામ પંચાયતોમાં ગૌચર સહિત સરકારી જમીનો પર ખડકી દીધેલા દબાણો તંત્રએ હટાવી દીધા હતા. નરસિંહપુરમાં તો દબાણકર્તાએ ગૌચરમાં તબેલા- ખેતર બનાવી ખેતી પણ કરી દીધી હતી. તંત્રએ હવે ગ્રામ્ય વિસ્તારમાં દબાણ હટાવો ઝૂંબેશ તેજ કરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0