અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત

May 31, 2026 - 11:30
અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Weather Update: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વરદાન સાબિત થઈ હોય તેમ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ગત મોડી રાત્રે અમદાવાદ અને પંચમહાલના શહેરા અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે, અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

પંચમહાલના શહેરામાં વીજળીના કડાકા સાથે વરસાદ

પંચમહાલ જિલ્લાના શહેરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે અચાનક હવામાન બદલાયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0