અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી

Jun 20, 2026 - 14:30
અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામેથી હત્યાની ઘટના સામે આવી છે. વૌઠા ગામે સામાન્ય બાબતમાં શરૂ થયેલી કૌટુંબિક બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, સગા ભત્રીજાએ ગુસ્સામાં અંધ થઈને પોતાના જ ફુવાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે. આ હત્યાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.

સામાન્ય બોલાચાલી હત્યામાં પલટાઈ

મળતી માહિતી અનુસાર, વૌઠા ગામે રહેતા પ્રતાપ પુરબિયા નામના યુવકને તેના ફુવા ગણપત વાઘેલા સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0