અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Illegal Mining In Ahmedabad District: રાજ્યમાં ગેરકાયદે ખનન કરતી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ગામ ખાતે ખાણ ખનિજ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીરપુર ગામે ખાણ ખનિજ વિભાગના દરોડા
મળતી માહિતી અનુસાર, ખાણ ખનિજ વિભાગની ટીમને વીરપુર ગામમાં માટીનું ગેરકાયદે રીતે મોટું ખનન થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને તપાસ ટીમ દ્વારા વીરપુર ગામમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

