અમદાવાદ જનમાર્ગ લી. સંચાલિત BRTS નાં ડ્રાઈવરો વિરુધ્ધ 4 વર્ષમાં મુસાફરોની 792 ફરિયાદ

Ahmedabad BRTS Driver Complaint News | અમદાવાદ જનમાર્ગ લી.દ્વારા શહેરમાં દોડાવવામાં આવતી BRTSના ડ્રાઈવરો વિરુધ્ધ 4 વર્ષમાં મુસાફરો દ્વારા 792 ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વર્ષ 2024માં છ મહિનાના સમયગાળામાં ડ્રાઈવરો વિરુધ્ધ અયોગ્ય રીતે બસ ચલાવવાની 85, ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે ગેર વર્તણૂંક કરવામા આવી હોવા અંગે 71 તેમજ પેસેન્જર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવા અંગેની 8 ફરિયાદ સહિત કુલ 174 ફરિયાદ કરવામાં આવી હતી. ચાર વર્ષમાં ચાર્ટડ સ્પીડ લિમિટેડ નામની કંપનીના એક માત્ર ડ્રાઈવરને ફરજ ઉપરથી દુર કરવામાં આવ્યો હતો. મુસાફરો દ્વારા ડ્રાઈવરો વિરુધ્ધ ફરિયાદો છતાં જનમાર્ગ લી.

અમદાવાદ જનમાર્ગ લી. સંચાલિત  BRTS નાં ડ્રાઈવરો વિરુધ્ધ 4 વર્ષમાં મુસાફરોની 792 ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad BRTS Driver Complaint News | અમદાવાદ જનમાર્ગ લી.દ્વારા શહેરમાં દોડાવવામાં આવતી BRTSના ડ્રાઈવરો વિરુધ્ધ 4 વર્ષમાં મુસાફરો દ્વારા 792 ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વર્ષ 2024માં છ મહિનાના સમયગાળામાં ડ્રાઈવરો વિરુધ્ધ અયોગ્ય રીતે બસ ચલાવવાની 85, ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે ગેર વર્તણૂંક કરવામા આવી હોવા અંગે 71 તેમજ પેસેન્જર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવા અંગેની 8 ફરિયાદ સહિત કુલ 174 ફરિયાદ કરવામાં આવી હતી. 

ચાર વર્ષમાં ચાર્ટડ સ્પીડ લિમિટેડ નામની કંપનીના એક માત્ર ડ્રાઈવરને ફરજ ઉપરથી દુર કરવામાં આવ્યો હતો. મુસાફરો દ્વારા ડ્રાઈવરો વિરુધ્ધ ફરિયાદો છતાં જનમાર્ગ લી.