અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લી.ને નાના ચીલોડામાં ગાર્ડન ડેવલપ કરવા ૧૩૦૭ ચો.મી.પ્લોટની ફાળવણી

Feb 16, 2025 - 09:00
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લી.ને નાના ચીલોડામાં ગાર્ડન ડેવલપ કરવા ૧૩૦૭ ચો.મી.પ્લોટની ફાળવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  અમદાવાદ,શનિવાર,15 ફેબ્રુ,2025

અમદાવાદના નાના ચીલોડા વિસ્તારમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરર્શીપના ધોરણે ૧૩૦૭ ચોરસમીટરનો પ્લોટ ફળવાયો છે. આ પ્લોટમાં ગાર્ડન ડેવલપ કરી પાંચ વર્ષ સુધી તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી પણ કંપની કરશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0