અમદાવાદમાં માત્ર 1 દિવસમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધ્યું, તેમ છતાં જાણો રાહતની આ વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Weather: ગુજરાતમાંથી શિયાળાની વિદાયનો પ્રારંભ થઈ ગયો છે અને મોટાભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોધાયો હતો. રાહતની વાત એ છે કે, આગામી 5 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે.
શિયાળાની વિદાયનું કાઉન્ટ ડાઉન
અમદાવાદમાં શનિવારે રાત્રિના 19.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
What's Your Reaction?






