અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ, ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટનાસ્થળે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chemical Factory Fire in Pipalaj: અમદાવાદ શહેરના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. ફાયર વિભાગની 25 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. હાલ, પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાયા છે.
મળતી માહિતી અનુસાર, હર્ષ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

