અંકલેશ્વરમાંથી રૂ.5 હજાર કરોડનું 518 કિલો કોકેઈન મળી આવતા હડકંપ, દિલ્હી-ગુજરાત પોલીસનું સંયુક્ત ઓપરેશન
Cocaine Recovered in Ankleshwar : ગુજરાતમાં વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ થયો છે. રવિવારે (13 ઓક્ટોબર) ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે.દિલ્હીમાં ઝડપાયેલા કોકેઈનના તાર ગુજરાત સુધી
![અંકલેશ્વરમાંથી રૂ.5 હજાર કરોડનું 518 કિલો કોકેઈન મળી આવતા હડકંપ, દિલ્હી-ગુજરાત પોલીસનું સંયુક્ત ઓપરેશન](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1728837212631.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Cocaine Recovered in Ankleshwar : ગુજરાતમાં વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ થયો છે. રવિવારે (13 ઓક્ટોબર) ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે.
દિલ્હીમાં ઝડપાયેલા કોકેઈનના તાર ગુજરાત સુધી