રાજ્ય વ્યાપી ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં વધુ ચાર આરોપીઓને ઝડપી લેવાયા

અમદાવાદ,રવિવારઅમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધાયેલી સેન્ટ્રલ જીએસટીના રાજ્ય વ્યાપી ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં રવિવારે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ ધુ્રવી એન્ટરપ્રાઇઝની ફાઇલ, બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાની માંડીને પેઢી ઓપરેટ કરવાનું કામ સંભાળતા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચે સેન્ટ્રલ જીએસટીના રાજ્યવ્યાપી  ૨૦૦ કરોડ રૂપિયાનાં બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં રવિવારે  ફૈજલ શેખ (રહે. કાછીયાવાડ, મોટી શેરી, ભાવનગર), ઇરફાન જેઠવા (રહે.જુબેદી પ્લાઝા, મતબા ચોક, ભાવનગર), જીજ્ઞોશ દેસાઇ (રહે.

રાજ્ય વ્યાપી ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં વધુ ચાર આરોપીઓને ઝડપી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધાયેલી સેન્ટ્રલ જીએસટીના રાજ્ય વ્યાપી ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં રવિવારે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ ધુ્રવી એન્ટરપ્રાઇઝની ફાઇલ, બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાની માંડીને પેઢી ઓપરેટ કરવાનું કામ સંભાળતા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચે સેન્ટ્રલ જીએસટીના રાજ્યવ્યાપી  ૨૦૦ કરોડ રૂપિયાનાં બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં રવિવારે  ફૈજલ શેખ (રહે. કાછીયાવાડ, મોટી શેરી, ભાવનગર), ઇરફાન જેઠવા (રહે.જુબેદી પ્લાઝા, મતબા ચોક, ભાવનગર), જીજ્ઞોશ દેસાઇ (રહે.