Bharuchમા પરિવાર ગોવા ફરવા ગયો અને ઘરમાં તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ગયા

દિવાળીના સમયે ચોરીની ઘટના આમ પણ વધારે બનતી હોય છે,લોકો બહાર ફરવા જતા હોય અને ચોરીની ઘટના બનતી હોય છે,આવી જ એક ઘટના ભરૂચમાં બની છે જેમાં માંગલ્ય રેસિડન્સીમાં 9.85 લાખની ચોરીની ઘટના બની છે,પરિવાર ગોવા ફરવા ગયો અને ઘરમાં તસ્કરો હાથ સાફ કરી ગયા છે,અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. દિવાળીના સમયે ચોરીની ઘટનાઓ વધી દિવાળીના સમયે ચોરીની ઘટનાઓ વધુ બનતી હોય છે,ભરૂચના માંગલ્ય રેસિડન્સીમાં બંધ ઘરમાં ચોરીની ઘટના બની છે,રૂપિયા 9.85 લાખની ચોરી થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે,ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને ડોગ સ્કોર્ડની મદદથી તપાસ હાથધરી છે સાથે સાથે fslની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે,પોલીસે આસપાસના લોકોના નિવેદન નોંધી ગુનો નોંધ્યો છે. સવારના સમયે પાડોશીને થઈ જાણ મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી જેની જાણ કોઈને હતી નહી પરંતુ સવારે પાડોશી ઉઠયા ત્યારે ઘરનું તાળું ખુલ્લું હતુ જેના કારણે શંકા ગઈ અને પોલીસને જાણ કરાઈ હતી તો પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી મહત્વનું છે કે સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના સામે આવી જેમાં બુકાનીધારી શખ્સો પાર્કિગમાંથી અંદર આવી રહ્યાં છે અને ચોરીની ઘટનાને અંજામ આપે છે,સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને પલાયન થાય છે,પોલીસે ફલેટમાં રહેલા સીસીટીવી પણ જપ્ત કર્યા છે તપાસ માટે. પોલીસને જાણ કરો દિવાળીના સમયે અથવા તો લાંબા સમય માટે તમે જયારે તમારૂ ઘર બંધ કરીને ફરવા જાવ છો ત્યારે પોલીસને આ વાતની જાણ કરશો તો તમારા ઘરે ચોરીની ઘટના થતી અટકી જશે,દિવાળીના સમયે પોલીસ પણ વિસ્તારના લોકોને જાણ કરતી હોય છે કે તમે ઘરમાં કિમતી વસ્તુઓ અને વધારે રોકડ ના રાખો તેમ છત્તા આપણી બેદરકારીના કારણે આપણે ઘરમાં વસ્તુ રાખીએ છીએ અને ચોરી થતી હોય છે.ત્યારે આવી ઘટનાઓ ના બને તે માટે આપણે પણ સતર્ક થવું જરૂરી છે,ખાલી પોલીસને દોષ આપવો યોગ્ય નથી.

Bharuchમા પરિવાર ગોવા ફરવા ગયો અને ઘરમાં તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના સમયે ચોરીની ઘટના આમ પણ વધારે બનતી હોય છે,લોકો બહાર ફરવા જતા હોય અને ચોરીની ઘટના બનતી હોય છે,આવી જ એક ઘટના ભરૂચમાં બની છે જેમાં માંગલ્ય રેસિડન્સીમાં 9.85 લાખની ચોરીની ઘટના બની છે,પરિવાર ગોવા ફરવા ગયો અને ઘરમાં તસ્કરો હાથ સાફ કરી ગયા છે,અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

દિવાળીના સમયે ચોરીની ઘટનાઓ વધી

દિવાળીના સમયે ચોરીની ઘટનાઓ વધુ બનતી હોય છે,ભરૂચના માંગલ્ય રેસિડન્સીમાં બંધ ઘરમાં ચોરીની ઘટના બની છે,રૂપિયા 9.85 લાખની ચોરી થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે,ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને ડોગ સ્કોર્ડની મદદથી તપાસ હાથધરી છે સાથે સાથે fslની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે,પોલીસે આસપાસના લોકોના નિવેદન નોંધી ગુનો નોંધ્યો છે.

સવારના સમયે પાડોશીને થઈ જાણ

મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી જેની જાણ કોઈને હતી નહી પરંતુ સવારે પાડોશી ઉઠયા ત્યારે ઘરનું તાળું ખુલ્લું હતુ જેના કારણે શંકા ગઈ અને પોલીસને જાણ કરાઈ હતી તો પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી મહત્વનું છે કે સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના સામે આવી જેમાં બુકાનીધારી શખ્સો પાર્કિગમાંથી અંદર આવી રહ્યાં છે અને ચોરીની ઘટનાને અંજામ આપે છે,સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને પલાયન થાય છે,પોલીસે ફલેટમાં રહેલા સીસીટીવી પણ જપ્ત કર્યા છે તપાસ માટે.

પોલીસને જાણ કરો

દિવાળીના સમયે અથવા તો લાંબા સમય માટે તમે જયારે તમારૂ ઘર બંધ કરીને ફરવા જાવ છો ત્યારે પોલીસને આ વાતની જાણ કરશો તો તમારા ઘરે ચોરીની ઘટના થતી અટકી જશે,દિવાળીના સમયે પોલીસ પણ વિસ્તારના લોકોને જાણ કરતી હોય છે કે તમે ઘરમાં કિમતી વસ્તુઓ અને વધારે રોકડ ના રાખો તેમ છત્તા આપણી બેદરકારીના કારણે આપણે ઘરમાં વસ્તુ રાખીએ છીએ અને ચોરી થતી હોય છે.ત્યારે આવી ઘટનાઓ ના બને તે માટે આપણે પણ સતર્ક થવું જરૂરી છે,ખાલી પોલીસને દોષ આપવો યોગ્ય નથી.