Gujarat Weather : રાજયમાં અગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.રાજયમાં અગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે,દીવ,અમરેલી,ડાંગમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.સાથે સાથે જૂનાગઢ,ગીરસોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે,અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી રાજયમાં અગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.જૂનાગઢ, ગીરસોમનાથ,દીવ, અમરેલી, ડાંગ,તાપી, સુરત, નવસારીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામા આવ્યું છે.આવતીકાલથી રાજયમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે સાથે સાથે વેલમાર્ક લો પ્રેશરની અસરને લઈ રહેશે વરસાદ.માછીમારોને અગામી બે દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.રાજયમાં બપોરના સમયે ઉકળાટ પણ રહી શકે છે,હજી ભેજવાળું વાતાવરણ હોવાથી ઉકળાટ રહી શકે છે. ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે. સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.  

Gujarat Weather : રાજયમાં અગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.રાજયમાં અગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે,દીવ,અમરેલી,ડાંગમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.સાથે સાથે જૂનાગઢ,ગીરસોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે,અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી

રાજયમાં અગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.જૂનાગઢ, ગીરસોમનાથ,દીવ, અમરેલી, ડાંગ,તાપી, સુરત, નવસારીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામા આવ્યું છે.આવતીકાલથી રાજયમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે સાથે સાથે વેલમાર્ક લો પ્રેશરની અસરને લઈ રહેશે વરસાદ.માછીમારોને અગામી બે દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.રાજયમાં બપોરના સમયે ઉકળાટ પણ રહી શકે છે,હજી ભેજવાળું વાતાવરણ હોવાથી ઉકળાટ રહી શકે છે.

ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો

હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે.

સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.