Nasvadi: વરસાદથી વહેતા ધોધના દ્રશ્યો આવ્યા સામે, સાવચેતી રાખવા અપીલ

ધારસિમેલ ગ્રામ પંચાયત તલાટીને રસ્તો બંધ કરવા માગ સાવચેતીને લઈ પોલીસ બંદોબસ્ત મુકવા માગ કરાઈ ધોધ તરફ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત મુકવા માગ નસવાડીમાં વહેતા ધોધના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ધારસિમેલ ગ્રામ પંચાયત તલાટીથી રસ્તો બંધ કરવા માગ છે. તેમાં ધોધ તરફ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત મુકવા માગ કરવામાં આવી છે. સાવચેતીને લઈ પોલીસ બંદોબસ્ત મુકવા માગ કરાઈ છે. મામલતદારે પણ પોલીસને બંદોબસ્ત મુકવા જાણ કરી છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદને લીધે તમામ ધોધમાંથી હાલ પાણી વહેતા થયા છોટાઉદેપુરમાં ભારે વરસાદને લીધે તમામ ધોધમાંથી હાલ પાણી વહેતા થયા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી રહ્યું છે. ભારે વરસાદ બાદ કોતરોમાં પાણી વહેતા થયા છે. સાથે ડુંગરોના ગામડામા લીલોતરી છવાઇ રહી છે. આ ડુંગર વિસ્તારમાં કુકરદા ગામ સૌથી મોટું ગામ છે. આ ગામના ડુંકતા ફળીયા પાસે કુદરતી પાણીનો ધોધ 30 ફૂટ ઊંચાઇથી વહી રહ્યો છે અને ધોધની પોહળાઇ પણ વધુ હોવાથી વહેતા પાણીના નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈ કુદરતી વહેતા ધોધના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે.  ધારસિમેલ ગામમાં કુદરતી પાણીનો વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો પ્રવાસીઓ ધોધની મજા માણવા જતા પેહલા આ દ્રશ્યો થકી સંદેશ ન્યુઝ પણ તમને સાવચેત કરે છે. કુદરતી વહેતા પાણીના ધોધે ડુંગર વિસ્તારના સૌંદર્યમાં વધારો કર્યો છે. ચાલુ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી દીધી છે. જેના કારણે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા પીપલવાળી, ખોખરા, વાડીયા, બુધાઝુલધા ગામોમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલ્યું છે. પાણીના ધોધ સાથે ઝરણા સફેદ દૂધ જેવા લાગી રહ્યા છે. દૂર દૂરથી પ્રવાસીઓ ધોધની મજા માણવા આવે છે. નસવાડીના ડુંગર વિસ્તારના અનેક ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છોટાઉદેપુરના નસવાડીમાં સારો વરસાદ થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે, તો ધારસિમેલ ગામમાં કુદરતી પાણીનો વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

Nasvadi: વરસાદથી વહેતા ધોધના દ્રશ્યો આવ્યા સામે, સાવચેતી રાખવા અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધારસિમેલ ગ્રામ પંચાયત તલાટીને રસ્તો બંધ કરવા માગ
  • સાવચેતીને લઈ પોલીસ બંદોબસ્ત મુકવા માગ કરાઈ
  • ધોધ તરફ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત મુકવા માગ

નસવાડીમાં વહેતા ધોધના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ધારસિમેલ ગ્રામ પંચાયત તલાટીથી રસ્તો બંધ કરવા માગ છે. તેમાં ધોધ તરફ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત મુકવા માગ કરવામાં આવી છે. સાવચેતીને લઈ પોલીસ બંદોબસ્ત મુકવા માગ કરાઈ છે. મામલતદારે પણ પોલીસને બંદોબસ્ત મુકવા જાણ કરી છે.

છોટાઉદેપુરમાં ભારે વરસાદને લીધે તમામ ધોધમાંથી હાલ પાણી વહેતા થયા

છોટાઉદેપુરમાં ભારે વરસાદને લીધે તમામ ધોધમાંથી હાલ પાણી વહેતા થયા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી રહ્યું છે. ભારે વરસાદ બાદ કોતરોમાં પાણી વહેતા થયા છે. સાથે ડુંગરોના ગામડામા લીલોતરી છવાઇ રહી છે. આ ડુંગર વિસ્તારમાં કુકરદા ગામ સૌથી મોટું ગામ છે. આ ગામના ડુંકતા ફળીયા પાસે કુદરતી પાણીનો ધોધ 30 ફૂટ ઊંચાઇથી વહી રહ્યો છે અને ધોધની પોહળાઇ પણ વધુ હોવાથી વહેતા પાણીના નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈ કુદરતી વહેતા ધોધના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે.

 ધારસિમેલ ગામમાં કુદરતી પાણીનો વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો

પ્રવાસીઓ ધોધની મજા માણવા જતા પેહલા આ દ્રશ્યો થકી સંદેશ ન્યુઝ પણ તમને સાવચેત કરે છે. કુદરતી વહેતા પાણીના ધોધે ડુંગર વિસ્તારના સૌંદર્યમાં વધારો કર્યો છે. ચાલુ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી દીધી છે. જેના કારણે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા પીપલવાળી, ખોખરા, વાડીયા, બુધાઝુલધા ગામોમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલ્યું છે. પાણીના ધોધ સાથે ઝરણા સફેદ દૂધ જેવા લાગી રહ્યા છે. દૂર દૂરથી પ્રવાસીઓ ધોધની મજા માણવા આવે છે. નસવાડીના ડુંગર વિસ્તારના અનેક ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છોટાઉદેપુરના નસવાડીમાં સારો વરસાદ થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે, તો ધારસિમેલ ગામમાં કુદરતી પાણીનો વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.