શરદ પૂનમની રાત્રે ફ્લેવર્ડવાળા પૌવાની ડિમાન્ડ વધી, સુરતીઓ ચાંદા મામાને ફ્લેવર્ડવાળા પૌવા ધરાવી પોતે આરોગશે
Surat Sharad Purnima: તહેવારની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓએ દશેરાની ધમાકેદાર ઉજવણી કરી હતી ત્યાર બાદ હવે આગામી દિવસોમાં ચંદની પડવો અને શરદ પૂનમ આવી રહી છે તેની ઉજવણી માટે થનગની રહ્યાં છે. આજના આધુનિક યુગમાં પણ શરદ પૂનમની રાત્રીએ ચાંદનીમાં પૌવા મુકી ખાવાની પ્રથા યથાવત જોવા મળી રહી છે. જોકે, યંગસ્ટર્સ આ પ્રથા સાથે જોડાયેલા રહે તે માટે સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફ્લેવર્ડવાળા પૌવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગ્રાહકોની માંગણી સાથે વેપારીઓ ન ચાલતી ફ્લેવર્ડની બાદબાકી કરે છે. જ્યારે ડિમાન્ડ પ્રમાણે નવા ટેસ્ટને ડેવલપ કરી નવી ફ્લેવર્ડ ઉમેરી રહ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Sharad Purnima: તહેવારની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓએ દશેરાની ધમાકેદાર ઉજવણી કરી હતી ત્યાર બાદ હવે આગામી દિવસોમાં ચંદની પડવો અને શરદ પૂનમ આવી રહી છે તેની ઉજવણી માટે થનગની રહ્યાં છે. આજના આધુનિક યુગમાં પણ શરદ પૂનમની રાત્રીએ ચાંદનીમાં પૌવા મુકી ખાવાની પ્રથા યથાવત જોવા મળી રહી છે.
જોકે, યંગસ્ટર્સ આ પ્રથા સાથે જોડાયેલા રહે તે માટે સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફ્લેવર્ડવાળા પૌવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગ્રાહકોની માંગણી સાથે વેપારીઓ ન ચાલતી ફ્લેવર્ડની બાદબાકી કરે છે. જ્યારે ડિમાન્ડ પ્રમાણે નવા ટેસ્ટને ડેવલપ કરી નવી ફ્લેવર્ડ ઉમેરી રહ્યાં છે.