હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજથી આધુનિક ટર્મિનલ ખુલ્લું મુકાયું, જાણો કેવી મળશે સુવિધાઓ

Rajkot Hirasar Airport : રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે 9 ફેબ્રુઆરીને રવિવારે સવારે 7.30 કલાકે 23,000 ચો.મી.માં નવનિર્મિત આધુનિક ટર્મિનલને ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાજકીય પદાધિકારીઓ અને સ્થાનિક રાજકીય પદાધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુસાફરો માટેની આધુનિક  સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા ટર્મિનલમાં સૌ પ્રથમ મુંબઇ-રાજકોટની એર ઇન્ડિયાની ફ્લાઇટના મુસાફરોનું આગમન થતાં મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોં મીઠા કરાવવામાં આવ્યું હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -