હાઇવે પર ટ્રેલરના ચાલકે બાઇક ચાલકને કચડી નાંખ્યો
વડોદરા,મોડીરાતે વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડીની વચ્ચે ટ્રેલર ચાલકે બાઇક સવારને કચડી નાંખતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું.કરજણ નવા બજાર સોમનગરમાં રહેતો ૨૬ વર્ષનો જયરાજસિંહ ઇન્દ્રસિંહ ચાવડા અને તેના ત્રણ મિત્રો ગઇકાલે બે બાઇક લઇને કરજણથી વડોદરા મિત્રોને મળવા માટે સવારે આવ્યા હતા.રાતે એક વાગ્યે ચારેય મિત્રો બે બાઇક પર ઘરે પરત જતા હતા.એક બાઇક જયરાજ ચલાવતો હતો. તેની પાછળ જયેશ રોહિત બેઠો હતો. તે સમયે વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડીની વચ્ચે એક ટ્રેલરના ચાલકે તેઓની બાઇકને જમણી તરફથી ટક્કર મારતા બંને મિત્રો રોડ પર ફંગોળાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,મોડીરાતે વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડીની વચ્ચે ટ્રેલર ચાલકે બાઇક સવારને કચડી નાંખતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું.
કરજણ નવા બજાર સોમનગરમાં રહેતો ૨૬ વર્ષનો જયરાજસિંહ ઇન્દ્રસિંહ ચાવડા અને તેના ત્રણ મિત્રો ગઇકાલે બે બાઇક લઇને કરજણથી વડોદરા મિત્રોને મળવા માટે સવારે આવ્યા હતા.રાતે એક વાગ્યે ચારેય મિત્રો બે બાઇક પર ઘરે પરત જતા હતા.એક બાઇક જયરાજ ચલાવતો હતો. તેની પાછળ જયેશ રોહિત બેઠો હતો. તે સમયે વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડીની વચ્ચે એક ટ્રેલરના ચાલકે તેઓની બાઇકને જમણી તરફથી ટક્કર મારતા બંને મિત્રો રોડ પર ફંગોળાયા હતા.