સુરતમાં વિદ્યાર્થીઓના રોડ પ્રકરણમાં લાઇસન્સ વગર સંતાનોને કાર ડ્રાઇવ કરવા આપનાર ત્રણ વાલી વિરુદ્ધ ગુનો દાખલ

Feb 14, 2025 - 10:30
સુરતમાં વિદ્યાર્થીઓના રોડ પ્રકરણમાં લાઇસન્સ વગર સંતાનોને કાર ડ્રાઇવ કરવા આપનાર ત્રણ વાલી વિરુદ્ધ ગુનો દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Student Farewell in Surat: સુરતના જહાંગીરપુરા -દાંડી રોડની ફાઉન્ટન હેડ સ્કુલના વિદ્યાર્થીઓએ વૈભવી કાર સાથે રેલી કાઢી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.  ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફેરવેલમાં રોલો પાડવા માટે રીતસર વૈભવી કારનો રોડ શો યોજી કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા. જોકે, આ મામલે સુરતની પાલ પોલીસે 20 જેટલી ગાડીઓ જપ્ત કર્યા બાદ ત્રણ વિદ્યાર્થીના વેપારી પિતા વિરૂદ્ધ પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત કર્યા છે. 

એમ.વી એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેય કાપડ વેપારીઓને જામીન મુક્ત કરાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0