સુરતમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા, પાડોશી જ નીકળ્યો હેવાન

Jun 2, 2025 - 23:30
સુરતમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા, પાડોશી જ નીકળ્યો હેવાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat News : ગુજરાતમાં મારામારી, હત્યા, દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનના પાડોશી હેવાને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકી તાબે ન થતા તેને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી હતી. સમગ્ર મામલે પરિવારે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરીને ગણપતલાલ ચંદ્રપ્રકાશ નામના આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પલસાણામાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0