સુરતમાં પણ ગાંધીધામવાળી: લકઝરી કારના કાફલા સાથે રેલી કાઢી બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ઉજવતા વિવાદ
Surat Student Farewell : બોર્ડની પરીક્ષા અતિ મહત્ત્વની હોવાથી વિદ્યાર્થીઓ યાદગીરી માટે ફેરવેલ ઉજવતા હોય છે. ત્યારે રવિવારે ગાંધીધામનાં શિણાય - આદિપુર રોડ પર 10 જેટલી કાર લઇ જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરી યુવાનોએ આખું ગાંધીધામ માથે લીધું હતુ. જેમાં 10 થી વધારે યુવાનોએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાથમાં પિસ્તોલ જેવી દેખાતી એરગન લઇ જાહેર રસ્તા પર ગાડીની બહાર લટકી અને બેફામ કાર દોડાવી પોતાનું વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જે વીડિયો પૂર્વ કચ્છ પોલીસની નજરે ચડતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા નથી ત્યાં તો સુરત નજીકની ફાઉન્ટન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ લકઝરી કારના કાફલા સાથે સ્કૂલ સુધી રેલી કાઢીને ઉજવણી કરતા વિવાદ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
![સુરતમાં પણ ગાંધીધામવાળી: લકઝરી કારના કાફલા સાથે રેલી કાઢી બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ઉજવતા વિવાદ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739165806056.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Student Farewell : બોર્ડની પરીક્ષા અતિ મહત્ત્વની હોવાથી વિદ્યાર્થીઓ યાદગીરી માટે ફેરવેલ ઉજવતા હોય છે. ત્યારે રવિવારે ગાંધીધામનાં શિણાય - આદિપુર રોડ પર 10 જેટલી કાર લઇ જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરી યુવાનોએ આખું ગાંધીધામ માથે લીધું હતુ. જેમાં 10 થી વધારે યુવાનોએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાથમાં પિસ્તોલ જેવી દેખાતી એરગન લઇ જાહેર રસ્તા પર ગાડીની બહાર લટકી અને બેફામ કાર દોડાવી પોતાનું વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જે વીડિયો પૂર્વ કચ્છ પોલીસની નજરે ચડતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા નથી ત્યાં તો સુરત નજીકની ફાઉન્ટન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ લકઝરી કારના કાફલા સાથે સ્કૂલ સુધી રેલી કાઢીને ઉજવણી કરતા વિવાદ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.