સુરતના હીરા વેપારીઓની દિવાળી બગડી, બેલ્જિયમની પેઢીએ નોંધાવી રૂ. 142 કરોડની નાદારી

Belgian Diamond Firm Bankrupt: ડાયમંડ સિટી તરીકે જાણિતું બનેલા સુરત શહેરમાં હીરા ઉદ્યોગના ઉદ્યોગને છેલ્લા ત્રણ વર્ષથી મંદીની નજર લાગી છે. કોરોના બાદ હીરા ઉદ્યોગને માર પડવાનું શરૂ થઇ ગયું હતું. ત્યારથી લઇને અત્યાર સુધીમાં અનેક નાના-મોટા હીરાના કારખાના બંધ થઇ ગયા. જેના લીધે હજારો રત્નકલાકારો બેરોજગાર બન્યા, વતનની વાટ પકડી અને નાના મોટા ધંધામાં જોતરાઇ ગયા. તો બીજી તરફ ફરી એકવાર હીરા ઉદ્યોગ બેઠો થાય એવી આશા સાથે કેટલાક હીરાના વેપારીઓએ કપરી પરિસ્થિતિમાં પણ હીરાના કારખાના આગળ ધપાવ્યા. હીરા ઉદ્યોગ માટે અમેરિકા અને ચીન સૌથી મોટું બજાર છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -