મેઘરાજાના પ્રહારથી 'રાવણ' થશે પાણી-પાણી, રાજ્યના આ જિલ્લામાં જાહેર કરાયું યલો અલર્ટ

IMD Forecast : ચોમાસાની સિઝનના અંતમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ ફરી જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 17 ઓક્ટોબર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવી મળી રહી છે. આવતી કાલે આ જિલ્લામાં યલો એલર્ટહવામાન વિભાગ દ્વારા આવતી કાલે (12 ઓક્ટોબરે) સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

મેઘરાજાના પ્રહારથી 'રાવણ' થશે પાણી-પાણી, રાજ્યના આ જિલ્લામાં જાહેર કરાયું યલો અલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


IMD Forecast : ચોમાસાની સિઝનના અંતમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ ફરી જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 17 ઓક્ટોબર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવી મળી રહી છે. 

આવતી કાલે આ જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આવતી કાલે (12 ઓક્ટોબરે) સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.