VIDEO : જામનગરની વીજ કચેરીમાં હોબાળાનો કેસ, કોર્પોરેટર રચના નંદાણીયાને જેલમાં ધકેલાયા

PGVCL Officer File Complaint Against Rachana Nandaniya: જામનગર શહેરમાં ગુરૂવારે (10 ઓક્ટોબર) કોર્પોરેટરના પીજીવીસીએલની કચેરીમાં હંગામો કરાયાનો કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો. આ પ્રકરણમાં ગઈકાલે (ગુરૂવાર) મોડી સાંજે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કોંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણીયા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલના નાયબ ઈજનેરની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે હવે કોર્ટે કોર્પોરેટરને જેલ હવાલે મોકલવાનો આદેશ કર્યો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -