વલસાડના ભિલાડમાંથી આંતરરાજ્ય ચોર-લૂંટારુ ટોળકીના બે સાગરિત ઝડપાયા, દેશી તમંચા અને બાઈક કરી જપ્ત

Valsad Crime News: વલસાડ જિલ્લાના ભિલાડ હાઈવે પર એલસીબી અને એસઓજીની ટીમે આંતરરાજય ચોર-લૂંટારૂ ટોળકીના બે સાગરિતોને પકડી પાડી 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી પાસેથી એક દેશી તમંચો બે જીવતા કારતુસ અને બાઇક જપ્ત કરી હતી. વલસાડના બે ચેઇન સ્નેચિંગ સહિત જિલ્લાના 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મળેલી બાતમીના આધારે મંગળવારે (4 ફેબ્રુઆરી) ભીલાડ હાઇવે પર નરોલી બ્રીજ નજીક વોચ ગોઠવી હતી. તે વેળા વાપી તરફથી આવી રહેલી નંબર વિનાની બજાજ પ્લસર મોટર સાયકલને અટકાવી બે યુવાનની પૂછપરછ કરતા ગોળગોળ જવાબ આપ્યો હતો.

વલસાડના ભિલાડમાંથી આંતરરાજ્ય ચોર-લૂંટારુ ટોળકીના બે સાગરિત ઝડપાયા, દેશી તમંચા અને બાઈક કરી જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Valsad Crime News: વલસાડ જિલ્લાના ભિલાડ હાઈવે પર એલસીબી અને એસઓજીની ટીમે આંતરરાજય ચોર-લૂંટારૂ ટોળકીના બે સાગરિતોને પકડી પાડી 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી પાસેથી એક દેશી તમંચો બે જીવતા કારતુસ અને બાઇક જપ્ત કરી હતી. વલસાડના બે ચેઇન સ્નેચિંગ સહિત જિલ્લાના 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મળેલી બાતમીના આધારે મંગળવારે (4 ફેબ્રુઆરી) ભીલાડ હાઇવે પર નરોલી બ્રીજ નજીક વોચ ગોઠવી હતી. તે વેળા વાપી તરફથી આવી રહેલી નંબર વિનાની બજાજ પ્લસર મોટર સાયકલને અટકાવી બે યુવાનની પૂછપરછ કરતા ગોળગોળ જવાબ આપ્યો હતો.