સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો, 'નો ડ્રગ્સ કેમ્પેઈન' માટે કરી શિખર યાત્રા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News : વિશ્વના નકશા પર ભારત આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આ સફરમાં ગુજરાતીઓનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાતના 12 યુવાન પર્વતારોહકોની ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલી 20,050 ફૂટ ઊંચી 'માઉન્ટ યુનામ' પર દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ચોટી પર સફળતાપૂર્વક ચઢાઈ કરી હતી. જ્યાં દેશનો તિરંગો લહેરાવીને યુવાનોને નશાવિરોધી જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.
ડ્રગ્સની જાગૃતતા ફેલાવવા સુરતીઓની શિખર યાત્રા
What's Your Reaction?






