સીઆઇડી ક્રાઇમે ચાર એજન્ટો વિરૂદ્ધ ૫૯ લાખની છેતરપિંડીના બે ગુના નોંધ્યા
અમદાવાદ, રવિવારકેેનેડામાં વર્ક પરમીટના નામે કે કાયમી કરી આપવાના નામે છેતરપિંડી કરવાના ગુનાઓમાં વધારો થયો છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે છેતરપિંડીની વધુ બે ફરિયાદ નોંધી છે. જેમાં પ્રાંતિજમાં રહેતા યુવકને કેનેડામાં સ્થાયી કરવાના નામે મુંબઇના બે એજન્ટોએ રૂપિયા ૩૪ લાખ રૂપિયા લઇ કોઇ પ્રોસેસ કરી નહોતી . જ્યારે બીજા બનાવમાં કલોલમાં રહેતી યુવતીને કેનેડામાં નોકરીના અપાવવાનું રહીને ગાંધીનગરના બે એજન્ટોએ રૂપિયા ૨૫ લાખ રૂપિયા પડાવીને પરત આપ્યા નહોતા. ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા મુકેશભાઇ પટેલનો પુત્ર સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં અભ્યાસ કરે છે. જ્યારે તેમની પુત્ર જીલે નર્સિગનો કોર્ષ પુર્ણ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, રવિવાર
કેેનેડામાં વર્ક પરમીટના નામે કે કાયમી કરી આપવાના નામે છેતરપિંડી કરવાના ગુનાઓમાં વધારો થયો છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે છેતરપિંડીની વધુ બે ફરિયાદ નોંધી છે. જેમાં પ્રાંતિજમાં રહેતા યુવકને કેનેડામાં સ્થાયી કરવાના નામે મુંબઇના બે એજન્ટોએ રૂપિયા ૩૪ લાખ રૂપિયા લઇ કોઇ પ્રોસેસ કરી નહોતી . જ્યારે બીજા બનાવમાં કલોલમાં રહેતી યુવતીને કેનેડામાં નોકરીના અપાવવાનું રહીને ગાંધીનગરના બે એજન્ટોએ રૂપિયા ૨૫ લાખ રૂપિયા પડાવીને પરત આપ્યા નહોતા. ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા મુકેશભાઇ પટેલનો પુત્ર સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં અભ્યાસ કરે છે. જ્યારે તેમની પુત્ર જીલે નર્સિગનો કોર્ષ પુર્ણ કર્યો હતો.