જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવતા એક કારખાનેદાર દ્વારા સ્માર્ટ રીતે કરાતી વીજ ચોરી પકડાઈ
જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ ના સંચાલક દ્વારા થાંભલા માંથી સ્માર્ટ રીતે દીવાલમાં બાંકોરું કરી વીજ વાયર પસાર કરી મોટાપાયે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું વિજ તંત્ર ને ધ્યાનમાં આવ્યું હતું, અને પીજીવીસીએલ તથા વીજ પોલીસ મથકની ટુકડીએ દરોડો પાડી વિજ ચોરી પકડી પાડી છે, અને વીજ ચોરી કરનારને 8.15 લાખનું વીજ ચોરીનું પુરવણી બિલ ફટકાર્યું છે, જ્યારે તેની સામે વીજ પોલીસ મથકમાં પાવર ચોરી અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આવેલી રાજેન્દ્ર કાંતિલાલ કનખરા નામના મકાન માલિકની જગ્યામાં ચેતનભાઇ કિશોરભાઈ ભદ્રા નામના ભાડુઆતે આર.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ ના સંચાલક દ્વારા થાંભલા માંથી સ્માર્ટ રીતે દીવાલમાં બાંકોરું કરી વીજ વાયર પસાર કરી મોટાપાયે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું વિજ તંત્ર ને ધ્યાનમાં આવ્યું હતું, અને પીજીવીસીએલ તથા વીજ પોલીસ મથકની ટુકડીએ દરોડો પાડી વિજ ચોરી પકડી પાડી છે, અને વીજ ચોરી કરનારને 8.15 લાખનું વીજ ચોરીનું પુરવણી બિલ ફટકાર્યું છે, જ્યારે તેની સામે વીજ પોલીસ મથકમાં પાવર ચોરી અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આવેલી રાજેન્દ્ર કાંતિલાલ કનખરા નામના મકાન માલિકની જગ્યામાં ચેતનભાઇ કિશોરભાઈ ભદ્રા નામના ભાડુઆતે આર.