સિવિલ જજની 212 જગ્યાઓ માટેની ભરતી હાઈકોર્ટે બહાર પાડી, ઓનલાઈન કરી શકાશે અરજી

Civil Judge Recruitment 2025: રાજ્યમાં વકીલાત ક્ષેત્ર સાથે સંકળાયેલા એલએલબી પાસે વ્યક્તિ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ જજની 212 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં લાયકાત ધરાવતા વકીલો આવતીકાલથી 1 માર્ચ સુધીમાં ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે.212 સિવિલ જજની ભરતીરાજ્યમાં જજ બનાવ ઈચ્છુ લૉ પ્રોફેશન સાથે સંકળાયેલા વ્યક્તિને લઈને ગુજરાત હાઈકોર્ટ જાહેરાત કરી છે.

સિવિલ જજની 212 જગ્યાઓ માટેની ભરતી હાઈકોર્ટે બહાર પાડી, ઓનલાઈન કરી શકાશે અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Civil Judge Recruitment 2025: રાજ્યમાં વકીલાત ક્ષેત્ર સાથે સંકળાયેલા એલએલબી પાસે વ્યક્તિ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ જજની 212 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં લાયકાત ધરાવતા વકીલો આવતીકાલથી 1 માર્ચ સુધીમાં ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે.

212 સિવિલ જજની ભરતી

રાજ્યમાં જજ બનાવ ઈચ્છુ લૉ પ્રોફેશન સાથે સંકળાયેલા વ્યક્તિને લઈને ગુજરાત હાઈકોર્ટ જાહેરાત કરી છે.