સહકારી સંઘ-બેન્ક અને APMCની ચૂંટણીમાં 'ઈફ્કોવાળી', ભાજપની પ્રતિષ્ઠા ધૂળધાણી, મેન્ડેટના ચીંથરાં ઉડ્યાં
BJP Leader mandate : છેલ્લાં ઘણાં વખતથી સહકારી સંઘ-એપીએમસીની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જ બળવાખોરની ભૂમિકા ભજવી રહ્યાં છે. સહકારી સંઘ,જીલ્લા સહકારી બેન્ક-એપીએમસીમાં હોદ્દો મેળવવા માટે ભાજપના નેતાઓ જ ભાજપનો આદેશ માનવા તૈયાર નથી. મોટાભાગની ચૂંટણીઓમાં ‘ઇફ્કોવાળી ’થઇ છે. એટલુ જ નહીં, મેન્ટેડની પરવા કર્યા વિના જ વિરોધીઓ ચૂંટણી મેદાને ઉતર્યા હતાં. આ જોતાં ભાજપના મેન્ટેડના ચીંથરાં ઉડ્યાં હોય તેવું પ્રસ્થાપિત થયુ છે.
![સહકારી સંઘ-બેન્ક અને APMCની ચૂંટણીમાં 'ઈફ્કોવાળી', ભાજપની પ્રતિષ્ઠા ધૂળધાણી, મેન્ડેટના ચીંથરાં ઉડ્યાં](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1736745204597.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -