શામળબેચરની પોળમાં કોર્પોરેશને ખોદેલ ખાડાથી સ્થાનિકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

માંડવી ખાતેની શામળબેચરની પોળમાં કોર્પોરેશનએ ડ્રેનેજની કામગીરી માટે ખોદકામ કર્યું છે. આ વિશાળ ખાડામાં છેલ્લા કેટલાક દિવસથી દુર્ગંધ યુક્ત ડ્રેનેજના દૂષિત પાણી ભરાયા છે. કોર્પોરેશન વહેલી તકે સમારકામ પૂર્ણ ન કરતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
What's Your Reaction?