વેસ્ટર્ન રેલ્વે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

Sep 10, 2025 - 21:00
વેસ્ટર્ન રેલ્વે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી દશેરા ,દિવાળી અને છઠ્ઠ પૂજા દરમ્યાન મુસાફરોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલ્વેએ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ - બનારસ એસી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના 16 ફેરા તથા વડોદરા - ગોરખપુર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના 20 ફેરા રહેશે.

મુંબઈ સેન્ટ્રલ - બનારસ ટ્રેન દર બુધવારે રાત્રે 11:10 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને શુક્રવારે સવારે 10:30 કલાકે બનારસ પહોંચશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0