વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક શેડ તૂટીને પડતા એક બાળકીનું મોત
Vadodara News | વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના પતરાનો શેડ તૂટીને પડતા પાંચ બાળકો સહિત નવ શ્રમજીવીઓને ઇજા થઇ હતી. રેલવે ટ્રેકના રિપેરિંગ સહિતના કામની મજૂરી માટે વડોદરા આવેલા દાહોદના શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા. આજે સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને પડતા બાળકો સહિત 9 શ્રમજીવીઓને ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તેઓની હાલત સુધારા પર છે. ઇજાગ્રસ્તોમાં (૧) વિજયભાઇ રામસિંહ પરમાર (૨)વિપુલ ઇશ્વરભાઇ (૩) હંસાબેન વિજયભાઇ પરમાર (૪) કલ્પેશ ગોવિંદભાઇ માલીવાડ તથા પાંચ બાળકોને ઇજા પહોંચી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -