વનતારાએ 20 હાથીઓને સાંકળ-યાતનાઓથી મુક્તિ અપાવી, વિશેષ ઍમ્બ્યુયલન્સમાં ગુજરાત લવાશે
Vantara to Offer Chain-Free Haven for 20 Elephants : હાથી અને અન્ય વન્ય પ્રાણીઓને અનંત અંબાણી દ્વારા સ્થાપિત રેસ્ક્યૂ સેન્ટર વનતારામાં વધુ 20 હાથીઓનું સ્વાગત કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશથી રેસ્ક્યૂ કરીને હાથીઓને વનતારા લાવવામાં આવી રહ્યા છે. ત્રિપુરા હાઇકોર્ટ દ્વારા ગઠિત કમિટીની મંજૂરી બાદ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. ગંભીર યાતનાથી પસાર થયા હાથી રેસ્ક્યૂ બાદ હવે આ તમામ હાથીઓને વનતારામાં તેમનું સ્થાયી ઘર મળી જશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vantara to Offer Chain-Free Haven for 20 Elephants : હાથી અને અન્ય વન્ય પ્રાણીઓને અનંત અંબાણી દ્વારા સ્થાપિત રેસ્ક્યૂ સેન્ટર વનતારામાં વધુ 20 હાથીઓનું સ્વાગત કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશથી રેસ્ક્યૂ કરીને હાથીઓને વનતારા લાવવામાં આવી રહ્યા છે. ત્રિપુરા હાઇકોર્ટ દ્વારા ગઠિત કમિટીની મંજૂરી બાદ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.
ગંભીર યાતનાથી પસાર થયા હાથી
રેસ્ક્યૂ બાદ હવે આ તમામ હાથીઓને વનતારામાં તેમનું સ્થાયી ઘર મળી જશે.