GPSCની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષાના જવાબમાં ભયંકર ભૂલો, વાંધા અરજી માટે ફીના નિર્ણય સામે ઉમેદવારોમાં રોષ

Assistant Manager Exam Under GPSC : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની તમામ ભરતીની પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા બાદ આન્સર કીમાં જણાતા વાંધા સૂચનો માટે અરજી કરવા ઉમેદવારોને પ્રશ્નદીઠ 100 રૂપિયા ફી ચૂકવવાનો આયોગ દ્વારા નિર્ણય કરાયો. આ મામલે હસમુખ પટેલના નિવેદન સામે ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે ગઈકાલે રવિવારે આયોગ દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતાં પેપર સેટર અને GPSCના નિષ્ણાતો સામે અનેક પ્રશ્ન ઊભા થયા છે. જેમાં આયોગના કહેવાતા એક્સપર્ટ દ્વારા પરીક્ષા પેપરના 6 પ્રશ્નોના જવાબમાં ભૂલો છતી થઈ હોવાનો ઉમેદાવારોએ દાવો કર્યો છે. આસિસ્ટન્ટ મેનેજરની પ્રોવિઝનલ આન્સર કીમાં 6 પ્રશ્નોના જવાબમાં ભૂલો

GPSCની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષાના જવાબમાં ભયંકર ભૂલો, વાંધા અરજી માટે ફીના નિર્ણય સામે ઉમેદવારોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Assistant Manager Exam Under GPSC : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની તમામ ભરતીની પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા બાદ આન્સર કીમાં જણાતા વાંધા સૂચનો માટે અરજી કરવા ઉમેદવારોને પ્રશ્નદીઠ 100 રૂપિયા ફી ચૂકવવાનો આયોગ દ્વારા નિર્ણય કરાયો. આ મામલે હસમુખ પટેલના નિવેદન સામે ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે ગઈકાલે રવિવારે આયોગ દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતાં પેપર સેટર અને GPSCના નિષ્ણાતો સામે અનેક પ્રશ્ન ઊભા થયા છે. જેમાં આયોગના કહેવાતા એક્સપર્ટ દ્વારા પરીક્ષા પેપરના 6 પ્રશ્નોના જવાબમાં ભૂલો છતી થઈ હોવાનો ઉમેદાવારોએ દાવો કર્યો છે. 

આસિસ્ટન્ટ મેનેજરની પ્રોવિઝનલ આન્સર કીમાં 6 પ્રશ્નોના જવાબમાં ભૂલો