વિરમગામના સેન્ટર પર ડાંગર ખરીદીમાં કૌભાંડ, વર્ષ બાદ ફરિયાદ દાખલ, વેરીફિકેશનમાં ભોપાળું ખુલ્યું
Paddy Purchase Scam : ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઇ રહી છે જેમાં મોટાપાયે ગોટાળો થયો છે. વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદી કૌભાંડમાં એક વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી છે. એક તરફ, ગુજરાતમાં ભ્રષ્ટાચાર નિર્મૂળના બણગાં ફુંકવામાં આવી રહ્યાં છે. ત્યારે ડાંગર ખરીદી કૌભાંડની તપાસમાં ઢીલી નિતિ દાખવવામાં આવી રહી છે. એટલુ જ નહીં, ભાજપના મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકાને પગલે આખાય પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે ત્યારે સમગ્ર મુદ્દે હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસ કરવા માંગ ઉઠી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Paddy Purchase Scam : ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઇ રહી છે જેમાં મોટાપાયે ગોટાળો થયો છે. વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદી કૌભાંડમાં એક વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી છે. એક તરફ, ગુજરાતમાં ભ્રષ્ટાચાર નિર્મૂળના બણગાં ફુંકવામાં આવી રહ્યાં છે. ત્યારે ડાંગર ખરીદી કૌભાંડની તપાસમાં ઢીલી નિતિ દાખવવામાં આવી રહી છે.
એટલુ જ નહીં, ભાજપના મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકાને પગલે આખાય પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે ત્યારે સમગ્ર મુદ્દે હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસ કરવા માંગ ઉઠી છે.