વિનામૂલ્યે મળતા સરકારી શાળાના પુસ્તકો પસ્તીમાં? અમદાવાદમાં કોંગ્રેસ-AAPએ કૌભાંડનો પર્દાફાશ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Textbook Truck Seized In Ahmedabad: રાજ્યની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અપાતા પુસ્તકોનો અભાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાંથી સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પુસ્તકો ભરેલી ટ્રક ઝડપાઈ છે. આ ટ્રક આપ (AAP) અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઝડપી પાડ્યો છે. હાલ આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ સોંપવામાં આવી છે.
જાણો શું છે મામલો
What's Your Reaction?






