વિચિત્ર અકસ્માત: કરજણ નેશનલ હાઈવે પર એકબીજા પાછળ 5 વાહનો ધડાધડ અથડાયા, કોઈ જાનહાનિ નહીં

Jan 12, 2025 - 23:30
વિચિત્ર અકસ્માત: કરજણ નેશનલ હાઈવે પર એકબીજા પાછળ 5 વાહનો ધડાધડ અથડાયા, કોઈ જાનહાનિ નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Accident Incident : ગુજરાતમાં વડોદરા, આણંદ જિલ્લામાં ત્રણ અકસ્માતની ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં વડોદરાના કરજણ નેશનલ હાઈવે પર એકબીજા પાછળ 5 વાહનો ધડાધડ અથડાતા પોલીસની PCR વાન પણ અકસ્માતનો ભોગ બની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.

કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર 5 વાહનો ધડાધડ અથડાયા

વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર ભરથાણા ટોલનાકા પાસે એકબીજા પાછળ 5 વાહનો ધડાધડ અથડાતા અકસ્માત સર્જાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0