'વાયબ્રન્ટ ગુજરાત'નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

MSME Crisis in Gujarat: કરોડોના ખર્ચે 'વાયબ્રન્ટ ગુજરાત' યોજી એવું આભાસી ચિત્ર ઊભું કરવામાં આવે છે કે, ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. શિક્ષિત યુવાઓ માટે રોજગારીની તકો વધી રહી છે. પણ સ્થિતિ કંઈક ઉલટી છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટને પગલે વાયબ્રન્ટ ગુજરાતનો ફૂગ્ગો ફૂટ્યો છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી 8 હજારથી વધુ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) બંધ થયાનું સામે આવ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

